View Complain Text

View Complain Text

Id Type Contact Description Date & Time Action
VAG000342 પાણી પુરવઠા વિભાગ 9426225742 hgdhhfr 24-Nov-2018 11:07 AM
VAG000338 પાણી પુરવઠા વિભાગ 8980768410 મોબાઇલ નં-8980768410 26-Mar-2018 10:52 PM
VAG000337 પાણી પુરવઠા વિભાગ 8980768410 નમસ્કાર સાહેબ, અમે કીડીયાનગર પંચાયતમાં આવતી હાથીટીંબાવાંઢમાં વસવાટ કરીએ છીએ.અમારી વાંઢના લોકો કીડીયાનગરથી પાણીના ટેન્કર નખાવતા હતા પણ હાલમાં ત્યાં પાણી ન હોવાથી બે મહીના પુરતી ટેન્કરથી પાણીની વ્યવસ્થા પાણી પુરવઠામાં કરી અપાવવા નમ્ર અપીલ કરીએ છીએ.વાંઢમાં કુલ 19 ઘર વસવાટ કરે છે.પાણી વાપરવા માટે ખારુ છે પરંતુ પીવા માટે ટેન્કર ચાલુ કરી આપવા નમ્ર અરજ. 26-Mar-2018 10:40 PM
VAG000336 શિક્ષણ વિભાગ 6380 શિક્ષણમાં ‌થતુ વ્યાપારીકરણ ક્યારે અટકશે? ગરીબ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ ‌ક્યારે‌ અટકશે? 24-Mar-2018 11:10 PM
VAG000335 પાણી પુરવઠા વિભાગ 9979502303 કેનાલમાં પાણી ક્યારે આવશે પાણી નથી ખેડૂતો નો મોલ સુકાઈ રહ્યા છે 11-Feb-2018 11:55 AM
VAG000334 પોલીશ સ્ટેશન વિભાગ 9004990777 Adhoi माँ nathi To. Choki banvo daru. Bandh karvo 05-Feb-2018 01:41 PM
VAG000333 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 9879123480 sar. mangth. thi. ghonthana. rod k.m. 3. n.h thi. mangth. tiba. damar. k.m. 3. amrapar. thi. telivanth. rad. k.m5. . ... palansva. thi. javavanth. rod. k.m5. palansva. thi. somanivanth. rod. k.m. 13. uparna. rod. manjur. karava. vinti. sar. velaji .d. solanki 03-Feb-2018 04:33 PM
VAG000332 પાણી પુરવઠા વિભાગ 9879123480 sar palansva ghame akmas thi pivanu pani maltu nathi nichena levle rajuvat kari koe farak padel nathi to a babate ghattu karva vinti 27-Jan-2018 12:20 PM
VAG000331 પાણી પુરવઠા વિભાગ 9979502303 કેનાલમાં પાછુ પાણી કયાં રે આવશે 21-Jan-2018 04:00 PM
VAG000328 પાણી પુરવઠા વિભાગ 9979502303 કેનાલમાં પાણી કયાં રે આવશે 11-Jan-2018 05:53 PM
VAG000327 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9824166387 OK pakaj bhai 09-Jan-2018 10:15 PM
VAG000326 પાણી પુરવઠા વિભાગ 9879123480 sar .adesar.relwe nu kam ful chalu se adesar. ni bajuman oil ni paiplain ni. kam ni manjuri haju Mali. nathi. tivari sar. this vat. Kari temne.Gail. India. lakdia. sar. no mo n.8141677977 vat. kari. manjuri ni bhalaman karva. vinti pleas 09-Jan-2018 04:49 PM
VAG000325 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9824166387 Jay Bharat sathe janavanu ke ame tamone ak rikves Karel Hati ke pragapar no Sima sedha upar ghova MA metal mate Apane PRAGPAR Narsi vaid,, (Patel) mitig Kari Hati ap a prasnano javab apva vinti from SURESHBHAI c suthar pragapar ta Rapar katch mo no 9824166387/9925393675 06-Jan-2018 10:13 PM
VAG000324 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9924644787 kidiyanagar Relve stesan marg nu kam calu karavo pankaj bhai tamaro Aabhar 03-Jan-2018 10:22 PM
VAG000322 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 9512857231 bhutkiya na upsrapanch hema bhai makan koi uojanahoy to pan amaze labhhoy to amneapajo 23-Dec-2017 12:14 PM
VAG000321 રેવેન્યુ (મહેસુલ વિભાગ) 8850899311 VAG000263 date 08-11-17 જે રજૂઆત બર હજૂ શુધિ કોઈજ કામ થયેલ નથી તો આનુ નિવારણ કયારે અવસે તે જણાવા નીવેદન. 16-Dec-2017 04:40 PM
VAG000320 પાણી પુરવઠા વિભાગ 9819352189 apde nanu aevu trav banavu se pankaj bhai pan marigya dhaka khai khai ne su se vichar have pas thase ke nai 15-Dec-2017 11:28 PM
VAG000319 પાણી પુરવઠા વિભાગ 8655221612 varjvani ma shichai mate pani aapo saheb 08-Dec-2017 05:48 PM
VAG000318 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9820674274 kanthkot to srarsla road pass thyel se kam kyare chalu thase 06-Dec-2017 05:33 PM
VAG000317 રેવેન્યુ (મહેસુલ વિભાગ) 9820898456 GST રદકરો અથવા કાનુન નિયમ રિટન વર્ષ મા એકવાર રિટન ભરવા નુ આ વાત બીજેપી ના હાઈકમાન્ડ સુધી પહોચાડવા થોડી મહેનત કરો નહિતો હાર નો સામનો કરવા તૈયાર રહો બીજેપી માટે ગુજરાત નાક નો સવાલ છે હજુ 3 દિવસ બાકી છે 06-Dec-2017 03:05 PM
VAG000316 પાણી પુરવઠા વિભાગ 9904092028 પાણિનિતકલિફખાસછે કિડિયાનગર ૮૨૩૮૨૧૭૯૭૧ રામાણિવાઢ 06-Dec-2017 09:41 AM
VAG000315 શિક્ષણ વિભાગ 9930181225 Tame na jovo 04-Dec-2017 06:45 PM
VAG000314 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9819241122 Please make road mota tindalava to sai , this road was very bad conditions.. 04-Dec-2017 12:31 PM
VAG000313 પાણી પુરવઠા વિભાગ 9594101783 બાદરગઢ અને ગોવિંદપર વચે 3 કિલો મીટર રોડ કેટલા વર્ષો થી પેન્ડિંગ શે પંકજ ભાઈ હજી સુદી બન્યો નથી એનુ શુ કારણ શે જણાવ શો 03-Dec-2017 09:41 PM
VAG000312 પાણી પુરવઠા વિભાગ 9594101783 પંકજ ભાઈ અત્યારે રાપર તાલુકાના બાદરગઢ ગામ માં સિંચાઈ માટે તમે શુ સુવિધા કરી શે 03-Dec-2017 09:30 PM
VAG000311 હોસ્પિટલ વિભાગ 9819142035 Rapar ma sari Hospital Nathi urgent Problem thay to direct bare city ma lai java pade 6 to bahu time Lagva thi Rasta ma j Manas khalash Thai jay se 03-Dec-2017 06:56 PM
VAG000310 પોલીશ સ્ટેશન વિભાગ 9819142035 Rapar ma Daru Bandhi karavo 03-Dec-2017 06:47 PM
VAG000309 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9773066403 badargadh hanuman dada na road nu su thayu 03-Dec-2017 11:53 AM
VAG000308 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 9512857231 bhutkiya na hema bapa ubh sarpanch keva mange che ke bhutkiya gamma bjp karyalay Kyare gothavva nu che be gala Gothavva na che 02-Dec-2017 05:07 PM
VAG000307 પાણી પુરવઠા વિભાગ 7666112299 shivghadh ma haji tankar dara 7din ma ak vaar pani aave se pivanu haji pipe line dara nathi aavtu saheb kayare aavse ..piva na pani vagar bahu dukhi se .....jaldi thai karavi aapo .....plz....... 02-Dec-2017 05:03 PM
VAG000306 પાણી પુરવઠા વિભાગ 9979694296 3 varas theya amarapar khadir thi 1 km pan pivanu pani aagad nathi vadhayo 01-Dec-2017 10:07 PM
VAG000305 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9979694296 rapar to dholavira rod 01-Dec-2017 10:05 PM
VAG000304 પાણી પુરવઠા વિભાગ 8758889269 fatehgadh 01-Dec-2017 01:25 PM
VAG000303 પાણી પુરવઠા વિભાગ 7666574341 Amara gam deshal lar ma pani no bahuj problem chhe hu 2 var aa application na madhyam thi kahi chukyo chhu lan haji sudhi koi nivaran nathi aama tamne kem vot aalvo amare 01-Dec-2017 11:27 AM
VAG000302 લાઈટ (PGVCL) વિભાગ 9920408538 date 02.11.2017 na fariyad aapise haji sudhi tamaro koi reply aavyo nai 28-Nov-2017 09:30 AM
VAG000301 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 9920408538 Rapar Fatehgadh road nu kam kedi chalu karvano vichar se 28-Nov-2017 09:29 AM
VAG000300 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9920408538 Rapar Fatehgadh road kedi chalu karvano vichar se 28-Nov-2017 09:28 AM
VAG000299 નગરપાલિકા વિભાગ 9920088892 Sandas bathroom nathi nandasar gamma 27-Nov-2017 11:46 PM
VAG000297 હોસ્પિટલ વિભાગ 9173282552 જય હો ભારતીય જનતા પાર્ટી જય હો પંકજ મેહતા 25-Nov-2017 07:41 PM
VAG000295 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 8169322240 નીલપર રોડ થી ગામનો રસ્તો ડામરની જરુરછે 24-Nov-2017 11:57 PM
VAG000294 પાણી પુરવઠા વિભાગ 9726056475 saheb amare pani ni taklipse 24-Nov-2017 07:34 PM
VAG000293 નગરપાલિકા વિભાગ 9769031050 આદરણીય પંકજભાઇ મહેતા તા -24-11-17 તમારો હમણા લાઇવ ઇન્ટરવ્યુ કાયેક્મ જોયો.તમારા લોકસેવા ના કાયે જોઇ અમને આનંદ થયો. વાગળ વિસ્તાર આમ તો ખેતી વાઙિ વિસ્તાર છે. તેમ છતા લોકો પોતાનુ ગુજરાન ચલાવવા સુરત,અમદાવાદ,મુંબઇ જેવા વિસ્તાર મા વસવાટ કરવો પડે છે. ધીરે ધીરે ગામઙા ખાલી થતા જાય છે.આજે પણ જોવા જઇયે તો ગામઙા મા યુવાનો કરતા વુધ્ધો ની સંખ્યા વધતી જાય છે.આ દિવસ દુર નથી કે ગામડા ખાલી પઙયા હોય. વિધાથી ની વાત ને ધ્યાન મા રાખીને તે હેતુ થી પોતાના જ વતન મા નોકરી મળી રહે તેમજ "વાગળ સૌથી " આગળ ના હેતુ સાથે વાગળ મા નોકરી અને જીઆઇઙિસી નુ નિમાણ કરી લોકો ને આથૅિક વ્યવસાય તેમજ સાથે રોજગારી ની તકો પણ પુરી પઙે. સરકાર ને ભલામણ કરી આ મુદે નિવારણ લાવશો એવી આશા સાથે જય જય ગરવી ગુજરાત. લિ.જાગૃત યુવા કમલેશ પરબત વૈદ (પા્ગપર) કલ્પેશ બાબુ રાવરિયા (રવ મોટી) 24-Nov-2017 08:12 AM
VAG000292 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9662785561 મારી આગળની આપેલી અરજી નો કોઈ જવાબ મળેલ નથી તો તેનો posetiv જવાબ આપવા નમ્ર વિનંતી . મો.9662785561 22-Nov-2017 09:16 PM
VAG000291 પાણી પુરવઠા વિભાગ 7666574341 Aagami complaint kari hati ene 5-6 divas thaya chhe haji koi nivaran aayo nathi 22-Nov-2017 12:32 PM
VAG000290 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9922222771 moti Rav thi nani ravna rodnu su thyu 21-Nov-2017 08:03 AM
VAG000288 પાણી પુરવઠા વિભાગ 9920571131 fasasar pani kyare aavse 19-Nov-2017 05:13 PM
VAG000285 પાણી પુરવઠા વિભાગ 9979570821 મારે ફરિયાદ નથી કરવી મારે વિનંતિ કરવી છે.. પંકજભાઈ ને... કે મારુ ગામ ગેડી ..ગેડી ગામ મા બાઇસર તળાવ આવેલ છે તે તળાવ ભરવા બાબત.. બાઇસર તળાવ ગેડી ની જીવાદોરી છે જો બાઇસર તળાવ નર્મદા ના પાણી થી ભરવા મા આવે તો ગેડી સિવાય બીજા ગામો ને પણ ફાયદો થાય એમ છે.. ને નાના ખેડૂતો ને ઘણો ફાયદો થાય. ગરીબો ને રોજગારી મળી રહે એમ છે ...ને બીજુ કે બાઇસર ભરવા માટે કોઈ મોટી યોજના ની કે મોટી રકમ ની જરૂર નથી કારણ કે નર્મદા કેનાલ થી બાઇસર તળાવ સુધી સરકારી વોકરો ( નદી ) છે જ જે થોડું કામ છે એ કામ કેનાલ થી પાણી છોડવું નું છે...બસ આજ પ્રશ્ન છે હતો મારો ને મને આશા છે કે આ કામ તમે કરાવી આપશો.. 16-Nov-2017 03:35 PM
VAG000284 પાણી પુરવઠા વિભાગ 7666574341 Deshalpar ma amne pani no bahu problem chhe pani athvadiya ma 2 var aave chhe 16-Nov-2017 12:44 PM
VAG000283 નગરપાલિકા વિભાગ 9824066856 Rapar vod no 6 Ram mandir ni bajuma chela 1 mahinathi narmda Pani ni line tutal pdi che Pani ketlu bdhu vedfai Jay see chata koi Nagrpalika davra koi line sandhva aavtu nthi to teno yogy nikal karva vinti 14-Nov-2017 12:45 PM
VAG000282 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 7666574341 Rapar thi fatehgadh no road bahuj kharab chhe 14-Nov-2017 12:14 PM
VAG000280 પાણી પુરવઠા વિભાગ 6807 સર આણંદપર ગામમાં પટેલ વાસ મા છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી નથી મળતું તો આપ આપની ગ્રાન્ટ ફાળવી ને પટેલ વાસનો અલગ પાણી નો ટાંકો બનાવી આપો તોજ પાણી મળી સકે તેમ સે સરપંચ તો અમારી કોઇ વાતનું ધ્યાન નથી દેતો એતો અમથો અમને કેસે કે પંકજ મહેતા પાણી આપસે જાઓ 13-Nov-2017 02:52 PM
VAG000278 લાઈટ (PGVCL) વિભાગ 9173282552 लाइट क्यो बार बार जा रही है 11-Nov-2017 06:45 PM
VAG000277 લાઈટ (PGVCL) વિભાગ 9819879430 MARA GAM FATEHGADH MA LEVA PATEL VAS AMBJI MANDIR NI BAJU GAI DATE .22.10.2017 DIN DAHADE LIGHT NO JIVTO CABEL TUTIYO SAT NASIBE KOI TIYA HAJAR NA HATU TETHI JAN HANI TARI AME COMPLETE KARELI KE AA VAYAR NI JAGIYE NAVO CABEL NAKVO PARNTU PGVCL VARO AAVI TEJ VAYAR JOINT KARI NE KAI GIYA KE AA VAYAR TIME PARVARI JOINT KAREL SE BAKI NO NAVO CABEL BE CAR DIVES MA NAKI AAPIES PAR TU AAJ DATE.11.11.2017 SUDI NAVU KIYA KAREL NATHI TAMANE VINTI KARIYE SAYE KE AA KAM PURU KARI AAPAU NAI MOTI JAN HANI THASE TANI JAVABDARI TAMARA UPAR RAHESE AAPNO VISVASU HIRA VAVIYA FATEHGADH HALE NAVI MUMBAI VASHI 11-Nov-2017 06:16 PM
VAG000275 પાણી પુરવઠા વિભાગ 9167633136 માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતા અમારે નથી રાશન જોઈતું નથી રોડ જોઈતા નથી ગામ મા ગરાનટ જોઈતી અમારે તો ફકત વૈશાખ મહિનામાં 15 દિવસ અને દિવાળી ના 15 દિવસ પાણી અને લાઈટ જોવે છે આ ભુલી ના જાતા ઈલેકશન જીત્યા પછી ધન્યવાદ આભાર 11-Nov-2017 01:56 PM
VAG000274 પાણી પુરવઠા વિભાગ 9167633136 માનનીય ધારાસભ્ય પક્ષી પંકજભાઇ મહેતા ને વિનંતી કરુ છુ કે મારા ગામ શિકારપુર મા મારા ચોધરી વાસ મા પાણી ની હંમેશા અછત રહે છે જે સુધારવા વિનંતી કરુ છુ 11-Nov-2017 01:47 PM
VAG000272 પાણી પુરવઠા વિભાગ 9833464496 ***માનનિય ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતા* જય ભારત સાથે જણાવવાનું કે રાપર તાલુકાના *દેશલપર* ગામને આપે આજથી એક વરસ અગાઉ જનસભામાં *નર્મદા* કેનાલનો કોનટરેક અપાઈ ગયા ના વધામણાં આપ્યા હતા અને આવા ખુશાલીના સમાચાર સાંભળીને ગ્રામ જનોએ લાપસી નાં આંધણ મુક્યા હતા તેને એક વરસ ના વાંણલા વહી ગયા છતાં દેશલપર ગામને નર્મદાના નીર સિંચાઈ માટે કોંટરેકટ અપાઈ ગયો હોવા છતાં કેનાલનું કામ હજી સુધી હાથ ધરવામાં આવ્યું નથી. માટે ગામ લોકોની આપ શ્રીને વિનંતી છેકે દેશલપરમાં નર્મદા કેનાલનું કામ ક્યારે ચાલુ થશે...??? ધારાસભ્ય શ્રી પંકજભાઇ આજથી લગભગ ચાર મહિના અગાઉ દેશલપર ગામના આગેવાનો સાથે તમે નર્મદા કેનાલના ઠેકેદાર સાથે મુલાકાત કરાવી હતી અને ખાત્રી આપવામાં આવી હતી કે વહેલી તકે કામ ચાલું કરવામાં આવશે છતાં હજી સુધી એવાં એધાંણ દેખાતા નથી. દેશલપર ગામના સરપંચશ્રી ગોપારાભાઈઅે અનેક વખતની રજુઆતો છતાં આપ શ્રીએ આ બાબતને ગંભીરતાથી લીધેલ નથી દેશલપર ગામ લગભગ ભાજપ તરફી અને ચુસ્ત પણે તમારા માં વિશ્વાસ રાખે છે. છતાં દેશલપર ગામના પ્રશ્નો નો ઉકેલ આવતો નથી માટે વહેલા માં વહેલી તકે નર્મદા કેનાલનું કાર્ય શરુ કરવામાં આવે એવી આપ શ્રીને અમે બે હાથ જોડીને અરજ કરીએ છીએ કારણકે ગામના ખેડૂતો સિંચાઇના પાણી વગર પાયમાલ છે. પંકજભાઇ છેલ્લા છ મહિના થી ગામમાં મુંબઇના યુવાનો ના સહકાર થી શ્રી દેશલપર યુવા જાગૃત ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ નામની સંસ્થાની રચના કરવામાં આવી છે તેમાં સમસ્ત દેશલપર ગામના યુવાનો સક્રિય પણે જોડાયેલા છે અને યુવાનો માં એટલી જાગૃતી આવી છેકે દેશલપર ગામ માટે કાંઈ પણ કરવા તૈયાર છે જોશીલા યુવાનો નું એક માત્ર સપનું છે કે દેશલપર ગામ માં નર્મદાના નીર વહેલા માં વહેલી તકે વહેતાં થાય. ગામના યુવાનો ને તમારા પર ખુબ ભરોસો છે તેને સાર્થક કરશો. સરકાર શ્રી દેશલપર ના યુવાનોનું સપનું પુર્ણ કરે અમે તમારી સાથે છીએ. દેશલપર સંપુર્ણ ગામ ભાજપ સાથે જોડાયેલું છે અને ભવિષ્યમાં સાથે રહેશે. દેશલપર ગામ અનેક સુવિધાઓ થી વંચિત રહેલું ગામ છે તેને ભવિષ્યમાં ખુબ સુંદર અને સુવિધાજનક ગામ બનાવવાની અમારું લક્ષ છે તે માટે આપ શ્રીનો સહકાર જરૂરી છે અને અમને ખાત્રી છે અમારા યુવાનોનું સપનું પુર્ણ કરવામાં તમારો સહયોગ જરૂરી છે. જયહિંદ ભારત માતા કી જય* 11-Nov-2017 12:47 PM
VAG000269 નગરપાલિકા વિભાગ 9173282552 હું નયન જોશી 10-Nov-2017 06:18 PM
VAG000268 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9662785561 મારી એક નમ્ર વિનંતી છે કે આપણાં માંનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ ના પ્રયાસ એવા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવેલા શૌચાલય નો લાભ એવા મોમાઈ મોરા ગામ માં આવેલ દરજી પરિવાર નું વિજ્યાસૂરીમાતાજી નું મંદિર જે મોમાઈમાતાજી ની મંદિર ની સામે આવેલું છે,તો એમાં જરૂરિયાત પ્રમાણે 2 શૌચાલય બનાવી આપો એવી અપેક્ષા રાખું છું. આ મંદિર માં પાણી ની ફુલ સગવડ હોવાથી ઘણા લોકો અહીં ની સેવા નો લાભ લે છે તો તે અંતર્ગત અહીં શૌચાલય ની તકલીફ અનુભવાય છે, તો નમ્ર વિનંતી સાથે સુવિધા કરી આપવો એવો આગ્રહ રાખું છું. મનોજ દરજી. બેલા. 9662785561 09-Nov-2017 12:59 PM
VAG000267 09-Nov-2017 12:47 PM
VAG000266 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9662785561 good afternoon Sir, i Request to Gram vikas agency Department, please arranged new 2 toilet construction in Momaimora villages Darji parivar s temples in government scheme Swachhta Bhiyan, location in temple - opp, momai mataji temple 09-Nov-2017 12:47 PM
VAG000265 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 9769945705 dear sir Rapar selari fathegadh road ni halat bahuj kharab se ... 09-Nov-2017 09:27 AM
VAG000264 પાણી પુરવઠા વિભાગ 9824066856 Rapar Ratnpar vod No.1 Ma Pani nthi aavto 2-3Mahinathi Ghani var Gam loko Nagarpalika ma fariyad Kari chata Pani nthi aavtu Pani vagar su kariae tenker nakhavva pde se 09-Nov-2017 08:41 AM
VAG000263 રેવેન્યુ (મહેસુલ વિભાગ) 8850899311 આદરણીય- તા 08-11-17 પંકજભાઈ હમણા તમારો લાઈવ ઈનટરવ્યુ કાયૅક્મ જોયો. વાગડ વિસ્તાર મા લગભગ 2012 નિ પહેલા મુખત્વે ખરીફ પાકો જેવા કે (મગ, મઠ ,તલ ,ગુવાર..વગેરે) નુ વાવેતર થતૂ જે આજે નમૅદા કેનાલના કારણે ખરીફ પાક પછી ની મોસમ અેટલે કે રવિ પાકો જેવા કે(ઈસબગૂલ ,જીરૂ ,વરીયારી ,રાયડો...વગેરે) લેવા મા આવે છે પરંતુ હાલના સંજોગો મા નમુના 12 મા ખાલિ ખરીફ પાકો જ લખવામા આવે રવિ પાકો લખવામા નથી. આવતા જેના કારણે જે ખેડૂત ને પોતાના પાક ના સારા ભાવ માટે આગડ ની અેપીઅેમસી મા લઈ જવામા ભારી તકલીફો નો સામનો કરવો પડે છે તો આપશ્રીને વિનંતિ કે ખેડૂતો ને 2012 -13 પછીના વષોૅ મા નમૂના 12 મા ખરીફ અને રવિ બંન્ને પાકો લખિ આપવામા આવે જેથી કરિને આઈટી રીટનૅ મા કોઈ ને તકલીફ ન પડે. રેવેન્યૂ દફતર મા પઞ લખીને જલદી નિવારણ લાવશો અેવિ આશા સાથે જય જય ગરવી ગુજરાત. લિ.આપનો વિશ્વાસુ ખેડૂત ભરત માદેવા બારવડિયા ગામ-સેલારી 08-Nov-2017 08:55 PM
VAG000262 નગરપાલિકા વિભાગ 9730039877 village : visasar vandh (bela) amara gaam maa haji sudhi sandass bathroom banya nathi... amma pachhe thi form to bhari gya chhe... form bharya pachhi to banvu pade ne ??? badhu prup pan laigya se toy haji sudhi sandass bathroom banya nathi... koikne koikne banya chhe... biza badha bakki se... 2 varas thaigya.... 2 varas thi nathi banya... 08-Nov-2017 05:24 PM
VAG000259 હોસ્પિટલ વિભાગ 9773066403 rapar ma civil hospital ni magni karo modi sarkar pase lekhit ma update asap 9773066403 07-Nov-2017 09:26 PM
VAG000258 લાઈટ (PGVCL) વિભાગ 9979447080 સાયબ હુ ગામ નવા સણવા આહીર વાસ મા નડગતરૂપ થતુ ટ્રાસફોર્મ સોટ સરકીટ થવા ના કારણ થી અમને અને અમારા નાના નાના બાળકો અને અમારા પશુઓ ને જીવના જોખમ જેવુ છે તો સાયબ આ ડીપી ત્યા થી હટાવી ને ગામ થી બહાર કાઢવા માટે ત્રણ થાંભલા ની જરુર છે તો બહાર નીકળી જાય એમ છે અને અમારા વાસના ફરીયા વચ્ચે લાગલ છે અને બહાર હટાવવા મા કોઈને નડગતરૂપ નથી આપનો આભાર લિ - બાબુ લખમણ આયર ગામ નવા સણવા આયર વાસ 07-Nov-2017 08:17 PM
VAG000256 પોલીશ સ્ટેશન વિભાગ 9076037064 daru bandh kem na thayo? 05-Nov-2017 12:46 PM
VAG000255 નગરપાલિકા વિભાગ 9898049209 વિષય: રાપર શહેરના રહેણાંક શેરીઓમાં ધારાધોરણ વગર બનાવાયેલ ગેરકાયદેસર સ્પીડ બ્રેકર ને દૂર કરીને નવા બનાવવા બાબત આદરણીય સાહેબશ્રી, રહેણાંક વિસ્તારના રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મુકવાનો હેતુ વાહનોની સ્પીડને નિયમન કરવાનો અને તેથી અકસ્માતોની સંભાવના ઘટવાનો હોય છે. પરંતુ રાપર નગર ના અંદર અને ખાસ કરીને નવાપરા વિસ્તારમાં બનાવાયેલ સ્પીડ બ્રેકર તો જાણે વાહનોને ત્યાંથી પસાર નહી થવા દેવાના હેતુથી બનાવાયેલ હોય એવું લાગે છે. રહેણાંક વિસ્તાર માં બનાવાયેલ સ્પીડ બ્રેકર ખુબજ સાંકડા અને પહોળાઇ પ્રમાણમાં ઘણા ઊંચા છે. તેથી વાહનોને ત્યાં ઉભા રાખવા પડે છે. મોટરસાયકલ ચાલકોનું બેલેન્સ પણ બગડે અને પાછળ બેથેલ મહિલા હોય તો એમના પડવાની સંભાવના પણ વધી જાય છે. ઉપરાંત આવા સ્પીડ બ્રેકર વાહનોની ફ્યુઅલ એફિયનસી માં ઘટાડો કરે છે. આવા સ્પીડ બ્રેકર કાંતો ત્યાંના લોકો દ્વારા જાતે બનાવાયેલ હોય છે અથવા નગરપાલિકા ના કોન્ટ્રાક્ટર દ્વારા જેમતેમ મટીરીયલ ઓછું વપરાય તે રીતે બનાવાયેલ છે. ભારત સરકાર ની સંસ્થા IRC (Indian Road Congress) ભારત દેશમાં રોડ અને રસ્તાને લાગતા નિયમો અને ટેક્નિકલ સ્પેસિફિકેશન નક્કી કરે છે. સ્પીડ બ્રેકર માટે આ સંસ્થાએ IRC99 નિયમ માં વિસ્તૃત રીતે સ્પીડ બ્રેકર માટેના સ્પેસિફિકેશન આપ્યા છે, જેના આધારે દેશની નામાંકિત મુંબઇ હાઇકોર્ટે પણ IRC99 નિયમ વિરુદ્ધ બનેલા સ્પીડ બ્રેકર ને તોડી પડી નવા બનાવવા નો આદેશ આપેલ છે. આ નિયમ માં આપેલ સ્પેસિફિકેશન પ્રમાણે નહીં બનેલા સ્પીડ બ્રેકર ગેરકાયદેસર ગણાય છે. તો આપશ્રી આ અરજ ને ધ્યાને લઇ યોગ્ય કરવા વિનંતી છે. 04-Nov-2017 06:57 PM
VAG000254 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 8460006984 નમસ્કાર પંકજ ભાઈ અમને ગર્વ છે કે તમારા જેવા કાર્યરત અને કુશળ ધારાસભ્ય અમને મળ્યા છે. મને ઘણા સમય થી જાણવાની ઈચ્છા છે કે, રાપર તાલુકા માં ચિત્રોડ થી ધોળાવીરા નેશનલ હાઈવે બનવાનો છે તો તેનું કામ કાજ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે ? 03-Nov-2017 11:28 PM
VAG000253 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 7253 બાલાસર થી રાપર ના રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે.. આજે સવારે વૃજવાણી ભુજ બસ અટકી પડી આતકાલીક રોડ નું કામ ચાલું કરવું પડે 03-Nov-2017 12:20 PM
VAG000252 લાઈટ (PGVCL) વિભાગ 9537777047 Light na dhandhiya chhella 2-3 mahina thi khub j che satat 12 kalak light kyarey rahi nathi pgvcl ma thi ek j javab ave che staf nathi 02-Nov-2017 07:42 PM
VAG000251 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 9537777047 Adesar ma atm ni khub j jarur che 02-Nov-2017 07:40 PM
VAG000250 પાણી પુરવઠા વિભાગ 8238225215 sursar ni baju ma bhadla vadi ma piva na pani ni jrur che . 02-Nov-2017 05:44 PM
VAG000249 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9979063679 Shivagadh bypass rod nu kaik kari aapo 02-Nov-2017 05:01 PM
VAG000248 પોલીશ સ્ટેશન વિભાગ 7253 વિકાસ ની વાતો કરેછે બધા વિકાસ કયાં છે વાગડ મા વિકાસ બતાવો રાપર તાલુકામાં કઇ કંપનીઓ આવી હા વિકાસ થયો છે દારૂ જુગાર અને માથાભારે શખ્સ નો ગરીબ નો નહી રાપર તાલુકામાં દારૂ જુગાર જો કોઈ સરકાર બદં કરવી દે તો સમજો વિકાસ છે રાપર તાલુકામાં ૧ મહિનો મેળા હોય છે કોઈ પણ મેળા મા જાવ જુગાર દારૂ મલે જુગાર રમવા માટે તૈયાર જુગારીઓ ને વ્યાજ દેવા માટે કાગડાની જેમ માથે યુભા હોય છે વ્યાજ વાળા ૨૦% થી ચાલુ કરેછે ૫૦% સુધી વ્યાજે આપે છે વ્યાજ ના આપો તો મારવા ની ધમકી આપે છે હવે દારૂ ઘરે બેઠા આપીજાય છે ફોન કરો બાટલી ઘરે આપીજાય રાપર ના ચારે ખુણામાં દારૂ મલે છે તો ભાઇઓ હવે જાગૃત થવા નો ટાઇમ આવી ગયો છે જાગો વાગડ ના વિકાસ મા સાથ આપો તો વાગડ હમેશા આગળ રેહસે માન્ય પકંજભાઇ મેહતા સાહેબ ને વિનતી છે આ બધું બંધ કરાવો વાગડ મા ભાજપ ની સરકાર આવશે કોઈ પ્રચાર કરવા ની જરૂર નહી પડે વાગડ ને જે જોતુ હતુ તે મલી ગયું છે માં નમઁદા મલી ગઇ છે બસ હવે દારૂ જુગાર ને વ્યાજ બદ કરાવીદો ગરીબ ના ઘર બચી જાસે ગરીબ ની દુવા મલસે પકંજભાઇ ને દુવા લયો મત તો આપો આપ મલી જાસે એ પબ્લિક હે સાહેબ સબ જાનતી હૈ બસ હવે કાંઈ નથી લખવુ જેટલુ મન મા હતુ તે લખી નાખ્યું છે દિલ મા જે દર્દ હતો તે જાહેર કર્યો છે હર વાગડ વાસી નો આ દર્દ છ બસ જાહેર નથી કરતા લી, એક વાગડ વાસી 02-Nov-2017 02:48 PM
VAG000247 શિક્ષણ વિભાગ 9825891228 Vandhiya Game Manjur Thaye madhyamik School karyrat karva bhalaman karava tatha khas rajuaat karva vinanti 02-Nov-2017 02:48 PM
VAG000246 02-Nov-2017 02:36 PM
VAG000245 લાઈટ (PGVCL) વિભાગ 9920408538 પ્રીય સાહેબ પંકજ ભાઈ મેહતા મારા ગામ ફતેહગઢ ના લેઉવા પટેલ વાસ મા લગભગ તારીખ 21.10.2017 ના અંબાજી મંદિર ની બાજુ મા બપોરે લાઇટ નૉ વાયર તુટી ગયો હતો અને તે પછી 3 દિવસ સુધી લાઇટ બંધ હતી અમે નવા કેબલ ની રજુઆત કરી હતી પણ નવા કેબલ ની જગ્યાએ જુના વાયર જ રીપેરીંગ કરી ને ગયા છે. અમને કીધુ હતુ કે ટાઇમ પરવારી રીપેરીંગ કરીએ છીએ અને બે ચાર દિવસ સુધી મા નવૉ કેબલ નખાઇ જાસે હજી સુધી કોઈ પણ પ્રકારનો કેબલ નખાયો નથી. હુ તમને વીનંતી કરુ છુ કે આ કામ તમે જલદી મા જલદી પુરુ કરાવી આપજો નઇ તો મોટી જાનહાનિ સર્જાય સકે એમ છે મને ખાતરી છે કે તમે આ કામ જલદી કરાવી આપસૉ. આભાર આપનો વીસવાસુ રામજી વાવીયા ફતેહગઢ હાલે નવી મુંબઈ 9920408538 02-Nov-2017 02:35 PM
VAG000242 નગરપાલિકા વિભાગ 9913952333 ખુબજ સુંદર એપ્લીકેશન છે. પંકજભાઇ ને ખુબ ખુબ અભિનંદન 01-Nov-2017 08:40 AM
VAG000241 શિક્ષણ વિભાગ 9924147613 રાપર તાલુકા ની 296 પ્રાથમિક શાળામાં 1870 શિક્ષક ની જરૂરિયાત સામે માત્ર 900 જેટલા શિક્ષકો છે અને ધો. 1 થી 8 ના 52325 વિધાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ છે એક રુમ માં 35 થી 40 વિધાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક જોઈએ તેની સામે રાપર તાલુકા માં લગભગ 55 થી વધુ રેશિયો છે.. જો શક્ય હોય તો શિક્ષકો ની વધુ નિમણૂક કરવામાં આવે અને જીલ્લા ફેર બદલી દસ વર્ષ પછી કરવા નિયમ જરૃરી છે જો આઉ શકય મૂજબ પૂર્ણ થાય તો વાગડ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે અને વાગડ સૌથી આગળ ની કહેવત સાથઁક થાય 30-Oct-2017 09:10 PM
VAG000240 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9081421296 આવડા મોટા રાપર તાલુકામાં રેલવે સ્ટેશન ની સુવિધા ખપે 28-Oct-2017 12:36 PM
VAG000239 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9974533847 ભીમાસર થી પલાંસ્વા જતો રોડ .... સાહેબ અમારે પલાંસ્વા જવુ હોય તો આડેસર થઇને જઈએ છીએ.... પણ વચ્ચે અમરાપર ગામમાં કોઈ પણ સમશ્યા જેવી કે દવાખાને જવુ હોય તો તેમને બહુજ તકલીફ પડે છે.... સાહેબ આનો કંઈક ઉકેલ લાવો.... 26-Oct-2017 10:34 AM
VAG000238 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9920418530 gam juna Kataria gam ma java mate no road and gam no andhar no road please banava vinati thanks 24-Oct-2017 02:47 PM
VAG000237 પાણી પુરવઠા વિભાગ 9920418530 gam junakaria Pani ni khubh taklif Che sir gam ma java mate no road pan bahu kharab Che vinati k jaldi thi Kam karva .... thanks 24-Oct-2017 02:45 PM
VAG000236 હોસ્પિટલ વિભાગ 9016208455 Bhimasar phc ma 24*7 in dokatar in suvidhab puri Pado Bhimasar phc ma dokatar ne kayami hajar rakho 20-Oct-2017 06:05 PM
VAG000235 નગરપાલિકા વિભાગ 9879822449 Nagar palika kacheri ma kyare pn ak vakhat jai to kaam thatu nthi...koi ke chhe saheb raja ma chhe...koi k sanje avjo...koi ke ano charge ola pase chhe...maei pase... amne malo temne malo....avu darek akhat thay chhe... 19-Oct-2017 10:53 AM
VAG000233 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 8238224294 pankajbhai vrajvani gam ma rastanu kam kravo 15 varsthi aej halat se gamni aaj divas sudhi rastanu kam thayel nathi 13-Oct-2017 02:17 PM
VAG000232 નગરપાલિકા વિભાગ 8200456205 મિત્રો આપડા રાપર તાલુકા માં જે ગામ માં રેલ્વે સ્ટેશન છે તે ગામ ના લોકો કે આજુબાજુ ગામ ના લોકો ટ્રેન સુવિધા નો લાભ સારો મળે છે. પાલનપુર થી ભુજ ( લોકલ) પાલનપુર થી ભુજ(એકપ્રેસ) આ બંને ટ્રેન માં છેક બનાસકાંઠા થી વાગડ થી હજારો યાત્રીઓ લાભ લઇ રહ્યા છે ટ્રેન ની સુવિધા સારી પણ છે અને સસ્તી પણ છે . પણ મિત્રો હવે ટ્રેન વાગડ માં આવે એટલે ફુલ થઈ જાય છે અને ઉભા રેવાની પણ જગ્યા નથી ભાઈઓ તો ઉભા પણ રહી જાય પણ આપણી માતાઓ કે બહેનો ને સતત 3 કલાક સુધી ઊભા રહેવું પડે છે તો મિત્રો કાં તો ટ્રેન માં ડબા વધારવા જોઈએ કે બીજી એક લોકલ ટ્રેન ની માંગ થવી જોઈએ તો મિત્રો આ મેસેજ પંકજભાઈ સુધી પહોંચાડવા વિનંતી 09-Oct-2017 10:15 PM
VAG000231 નગરપાલિકા વિભાગ 9979550143 વિષય :આડેસર મા બીજી બેંક આપવા માટે ઉપરોક્ત વિષય ના અનુસંધાને જણાવવાનુ કે આડેસર ગામે માત્ર એક જ બેંક હોવાથી આડેસર તેમજ આસપાસના વિસ્તાર ના લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે તો આપ સાહેબ ને નમ્ર વિનંતી કે આ વિષય પર ધ્યાન આપી ઘટતુ કરવા વિનંતી 09-Oct-2017 01:21 PM
VAG000228 રેવેન્યુ (મહેસુલ વિભાગ) 9662265978 ૨૦ થી ૨૫ ગામડા વચે ફકત આડેસર એકજ બેન્કક ઈ બેનક ૧૦-૩૦ am ખુલે છે કુરપીયા કરીને બેન્ક જેટલી બને તેટલી વેલિ ખોલાવા વિન્તી.... આટલો મોટો ગામ આડેસર એમા એક ATM પણ નથી મારી વિનંતી છે ATM મસીન લગાવિ દેવા વિનંતી....... જયહો ભાજપ 08-Oct-2017 08:52 AM
VAG000227 લાઈટ (PGVCL) વિભાગ 9662265978 આડેસર મા લાઇટ નો પરોબ છે વારમ વાર આવે અને જાય છે 07-Oct-2017 08:57 PM
VAG000226 અગ્નિશમન વિભાગ 9979550143 આડેસર તાલુકા લેવલ નુ ગ્રામ હોવાથી આડેસર તેમજ આસપાસના વિસ્તાર માટે ફાયર બ્રિગેડ ની ગાડી આપવા વિનંતી 07-Oct-2017 12:43 PM
VAG000225 લાઈટ (PGVCL) વિભાગ 9979550143 આડેસર મા થતા વારંવાર લાઇટ ના ધાંધીયા નુ નિવારણ લાવવા વિનંતી 07-Oct-2017 12:37 PM
VAG000224 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 9979550143 આડેસરના ઇન્દિરા નગર વિસ્તાર ના રસ્તા ના પ્રશ્ન નુ નીકાલ લાવવા વિનંતી 07-Oct-2017 12:36 PM
VAG000223 શિક્ષણ વિભાગ 9979550143 આડેસર ના કોટવાર વાસ ની વર્ષો જુની જર્જરીત સ્કુલ નુ નિવારણ કરવા વિનંતી 07-Oct-2017 12:33 PM
VAG000219 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 8238576669 texttttghdu.. 29-Sep-2017 10:51 AM
VAG000218 પાણી પુરવઠા વિભાગ 1065 gjgufj 25-Sep-2017 09:43 AM
VAG000217 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 1065 gigiigg 25-Sep-2017 09:42 AM
VAG000216 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 9426225742 thus is for test 22-Sep-2017 11:23 AM
VAG000214 હોસ્પિટલ વિભાગ 7405248931 njhhhdhjkljgge 22-Sep-2017 11:20 AM
VAG000212 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 7405248931 jjshhsg 22-Sep-2017 11:13 AM
VAG000204 પાણી પુરવઠા વિભાગ 8238576669 ghhg 13-Sep-2017 05:07 PM
VAG000199 પાણી પુરવઠા વિભાગ 8238576669 testtff 13-Sep-2017 04:38 PM
VAG000198 પાણી પુરવઠા વિભાગ 8238576669 hhhh 13-Sep-2017 03:08 PM
VAG000197 પાણી પુરવઠા વિભાગ 8238576669 texttt 13-Sep-2017 03:03 PM
VAG000196 પાણી પુરવઠા વિભાગ 8238576669 testtt 13-Sep-2017 02:57 PM
VAG000194 પાણી પુરવઠા વિભાગ 8238576669 txycycu 13-Sep-2017 01:27 PM
VAG000193 પાણી પુરવઠા વિભાગ 8238576669 cnm 13-Sep-2017 01:25 PM
VAG000192 પાણી પુરવઠા વિભાગ 8238576669 fh gf 13-Sep-2017 01:24 PM
VAG000191 પાણી પુરવઠા વિભાગ 8238576669 gjjf 13-Sep-2017 01:21 PM
VAG000188 પાણી પુરવઠા વિભાગ 8238576669 ghj 13-Sep-2017 01:12 PM
VAG000187 પાણી પુરવઠા વિભાગ 8238576669 ch 13-Sep-2017 01:11 PM
VAG000186 પાણી પુરવઠા વિભાગ 8238576669 bfffbgng 13-Sep-2017 01:10 PM
VAG000185 પાણી પુરવઠા વિભાગ 8238576669 vj 13-Sep-2017 01:07 PM
VAG000184 પાણી પુરવઠા વિભાગ 8238576669 hfj 13-Sep-2017 01:05 PM
VAG000183 પાણી પુરવઠા વિભાગ 8238576669 hdhd 13-Sep-2017 01:02 PM
VAG000182 પાણી પુરવઠા વિભાગ 8238576669 gdg 13-Sep-2017 01:00 PM
VAG000181 પાણી પુરવઠા વિભાગ 8238576669 ghnn 13-Sep-2017 12:58 PM
VAG000180 પાણી પુરવઠા વિભાગ 8238576669 ch 13-Sep-2017 12:54 PM
VAG000179 પાણી પુરવઠા વિભાગ 8238576669 dnddm 13-Sep-2017 12:53 PM
VAG000178 પાણી પુરવઠા વિભાગ 8238576669 hiisid 13-Sep-2017 12:40 PM
VAG000177 પાણી પુરવઠા વિભાગ 8238576669 test111 13-Sep-2017 12:38 PM
VAG000176 પાણી પુરવઠા વિભાગ 8238576669 testtt 13-Sep-2017 12:32 PM
VAG000159 હોસ્પિટલ વિભાગ 5463 મા.ધારાસભ્ય શ્રી. પંકજભાઈ તાન્યા કમલેસ રાઠોડ ની દવા માટે 19/2/2016 નુ પ્રસ્ન છે તમે સી.એમ ને મળવા માટે કીધું હતું તો કોઈ નક્કિ તારીખ આપો તો તે દિવસે હૂ ગાધીનગર આવું. 04-Sep-2017 06:25 PM
VAG000158 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 6510 nilpar patiya road upear khado tatakalik puravo jaruri momay mandir same 30-Aug-2017 08:38 PM
VAG000157 પાણી પુરવઠા વિભાગ 6807 પાણી ની તકલીફ સે આણંદપરમાં પીવાના 27-Aug-2017 12:48 PM
VAG000151 પાણી પુરવઠા વિભાગ 9558175567 dfdffdgf 26-Aug-2017 04:29 PM
VAG000150 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 26-Aug-2017 04:29 PM
VAG000148 પોલીશ સ્ટેશન વિભાગ 7405248931 brhrget 26-Aug-2017 03:45 PM
VAG000131 શિક્ષણ વિભાગ 7805 પ્રતિ ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતા જુના કટારીયા જૈન બોર્ડિંગ માં 300 વિધાર્થી અપડાઉન કરે છે પરંતુ તેના માટે બે ની જગ્યા એ ત્રણ બસ જરૂરી છે 23-Aug-2017 12:00 AM
VAG000130 હોસ્પિટલ વિભાગ 7805 પ્રતિ શ્રી પંકજભાઇ મહેતા રાપર મત વિસ્તાર માં એક પણ આયુર્વેદિક હોસ્પિટલ નથી તો તે ચાલુ થાય તો સારૂ 23-Aug-2017 12:00 AM
VAG000129 હોસ્પિટલ વિભાગ 7805 પ્રતિ પંકજભાઇ મહેતા રાપર મત વિસ્તારમાં એક પણ આયુર્વેદિક હોસ્પિટલ નચાલુ થાય તો સારૂ 23-Aug-2017 12:00 AM
VAG000128 લાઈટ (PGVCL) વિભાગ 7805 જુના કટારીયા જૈન બોર્ડિંગ માં વિજળી ની અનીમીયતા નો પ્રશ્ર્ન છે 23-Aug-2017 12:00 AM
VAG000127 પાણી પુરવઠા વિભાગ 7805 જુના કટારીયા જૈન બોર્ડિંગ માં ઘણા સમય થી પાણી નથી આવતુ 23-Aug-2017 12:00 AM
VAG000126 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 7805 પ્રતિ ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતા લાકડિયા કટારીયા રોડ નું કામ ઘણા સમય થી પેન્ડીંગ છે. 23-Aug-2017 12:00 AM
VAG000125 માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) 7805 ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતા લાકડીયા કટારીયા રોડ ઘણા સમય થી બિસ્માર છે 23-Aug-2017 12:00 AM
VAG000124 શિક્ષણ વિભાગ 9518 gjbcc 23-Aug-2017 12:00 AM
VAG000123 હોસ્પિટલ વિભાગ 9518 message from tech 23-Aug-2017 12:00 AM
VAG000122 હોસ્પિટલ વિભાગ 7805 વંદમાતરમ 23-Aug-2017 12:00 AM
VAG000121 લાઈટ (PGVCL) વિભાગ 7805 એવરીડે હર્બલ માં લાઇટ નો થાંભલો પડી ગયો છે 23-Aug-2017 12:00 AM
VAG000119 પાણી પુરવઠા વિભાગ 0842 bela ni vadho ma pani tenkar chalu kari didha 23-Aug-2017 12:00 AM
VAG000118 લાઈટ (PGVCL) વિભાગ 0842 sukhapar & varnu ma lait varam var bandh rahe che 23-Aug-2017 12:00 AM
VAG000117 લાઈટ (PGVCL) વિભાગ 0842 chapar khadir ma 3 divasthi lait bandh che 23-Aug-2017 12:00 AM
VAG000113 bus complain department 2135 ghdjchgfhgf Handicraft 20-Aug-2017 12:00 AM
VAG000110 Train Complain Department 2398 fjsjsjajdjdjs 19-Aug-2017 12:00 AM
VAG000096 પોલીશ સ્ટેશન વિભાગ 6245 fgdfgdfgdf 19-Aug-2017 12:00 AM
VAG000092 2135 geg ege 19-Aug-2017 12:00 AM
VAG000083 1493 train 19-Aug-2017 12:00 AM
VAG000073 1065 ufydyfyffyf 19-Aug-2017 12:00 AM
VAG000072 1065 vjhfugyf6g 19-Aug-2017 12:00 AM
VAG000068 1065 jzjsbhdh 19-Aug-2017 12:00 AM
VAG000065 1065 oohohihih78yig 19-Aug-2017 12:00 AM
VAG000052 6245 xhd hxh 19-Aug-2017 12:00 AM
VAG000048 6245 dvdv svs 19-Aug-2017 12:00 AM
VAG000045 6245 dasere 19-Aug-2017 12:00 AM
VAG000035 1493 zjdkdjdudud 18-Aug-2017 12:00 AM
VAG000032 6245 tgretfd 18-Aug-2017 12:00 AM
VAG000028 Telephone department 1493 gfjh 10-Aug-2017 12:00 AM
VAG000026 લાઈટ (PGVCL) વિભાગ 1493 kgkgofi 10-Aug-2017 12:00 AM
VAG000022 પાણી પુરવઠા વિભાગ 95581755 hello 08-Aug-2017 12:00 AM
VAG000021 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000016 Telephone department 2981 bzbxbxnnxmxmxmd xbxhxhjxn 05-Aug-2017 12:00 AM
VAG000014 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000013 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000012 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000011 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000010 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000009 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000008 પાણી પુરવઠા વિભાગ 95581755 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000007 પાણી પુરવઠા વિભાગ 9558175567 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000006 પાણી પુરવઠા વિભાગ 9558175567 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000005 પાણી પુરવઠા વિભાગ 9558175567 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000004 પાણી પુરવઠા વિભાગ 9558175567 dfdffdgf 05-Aug-2017 12:00 AM
VAG000003 પાણી પુરવઠા વિભાગ 9558175567 dfdffdgf 05-Aug-2017 12:00 AM